શું તમે માનો છો કે નિષ્ક્રિય ધૂમ્રપાન એ સક્રિય ધૂમ્રપાન કરતા વધુ હાનિકારક છે ? શા માટે ?
રસીકરણનો સિદ્ધાંત પ્રતિકારકતા તંત્રના કયા ગુણધર્મ પર આધારિત છે ?
યકૃતનું સીરોસીસ એ લાંબા સમય સુધી લેવાથી થાય છે.
નીચેનામાંથી કોને $H_2L_2$ , તરીકે દર્શાવી શકાય ?
પ્રાણીજન્ય વાઇરસનું ઉદાહરણ -