કઇ બે જાતિ દ્વારા મેલેરિયા ઉથલો મારે છે?
ઓવલ અને ફાલ્સીપેરમ
ફાલ્સીપેરમ અને મેલેરી
ઓવેલ અને ફાલ્સીપેરમ
વાઈવોકસ અને મેલેરી
....... માંથી રેસર્પિન આલ્કેલોઇડ મેળવવામાં આવે છે.
સાચું શોધો.
ગાલપચોળીયા વાઈરસજન્ય રોગ છે જે કોના પર સોજો આવવાથી થાય છે?
નીચેનામાંથી કયાં એન્ટીબોડી પ્રથમ વખતનાં પ્રતિચારમાં પ્રાથમીક રીતે ઉત્પન્ન થાય છે.
પ્રાથમિક લસીકાઅંગોનાં સાચા જૂથને ઓળખો.