હાઇબ્રીડોમાં કોષો ..... છે.
બેક્ટરિયામાં બીજાણુ નિર્માણની નીપજ
માયેલોમા કોષોમાંથી ઉત્પન્ન કરેલ હાઇબ્રિડ કોષો
દેડકાના ચેતાકોષો
કૅન્સરકારક જનીનો ધરાવતા કોષો
એન્ટીબોડીમાં એન્ટીજન ગ્રાહી ભાગ $.....$ દ્વારા બને છે.
એલોગ્રાફટ એટલે ......
'ફાધર ઓફ સર્જરી' તરીકે કોણ જાણીતા છે?
જીવંત સપાટી પર જીવાણુનો નાશ કરવા વપરાતા દ્રવ્યને શું કહે છે?
પરફોરીનનો સ્ત્રાવ સૂક્ષ્મજીવોની અસરને રોકવા ....... કોષો દ્વારા થાય છે.