એન્ટિહિસ્ટેમાઈન અને સ્ટીરોઇડ શેના માટે અપાય?
ચિંતા
કફ
એલર્જી
માથાનો દુખાવો
બે રોગકારક વાઇરસ માંથી એક $DNA$, જ્યારે બીજો $RNA$ ધરાવે છે. બંનેમાંથી કોણ ઝડપી વિકૃત પામશે ? શા માટે ?
એલર્જીના ચિહ્નો દૂર કરવા કઈ દવાનો ઉપયોગ થાય ?
એઇડ્સ થવાનું કારણ ..........
અફીણ એ.........
માનસિક વિકૃતિ (વિકાર)ને અટકાવવું, રોગનાં નિદાન અને તેની સારવાર સાથે સંકળાયેલી વિજ્ઞાનની શાખાને..... કહે છે.