ગાલપચોળીયા વાઈરસજન્ય રોગ છે જે કોના પર સોજો આવવાથી થાય છે?

  • A

    પેરોટીડ ગ્રંથિ 

  • B

    અધોજીહ્યા ગ્રંથિ

  • C

    અધોહનુંગ્રંથિ

  • D

    ઓરબીટલ ગ્રંથિ

Similar Questions

એનોફિલિસનાં જીવનચક્રની આપેલ આકૃતિમાં $'A'$ અને $'B'$ નિર્દેશિત ભાગ ક્રમિક શું દર્શાવે છે ? 

આપેલ આકૃતિ $'A'$ અને $'B'$ માંથી કયું ઔષધીય દ્રવ્ય પ્રાપ્ત થાય છે?

કઇ ઔષધ ઉંટાટિયું અને કમળા માટે અસરકારક છે?

ક્યાં પ્રકારનાં અંગોમાં સૌથી વધુ એન્ટીજન સાથેની આંતરક્રિયા થાય છે?

પ્લાઝમોડિયમ રોગકારકમાં પ્રચલન અંગ કયું છે ?