$A$ - ધ્રુમપાનથી ફેફસાનું કેન્સર થાય છે.

$R$ - ધુમ્રપાનથી રૂધિરમાં $CO$ નું પ્રમાણ વધે છે અનેઓકિસજનયુકત હિમોગ્લોબીનનું પ્રમાણ ધટે છે.

  • A

    $A$ અને $B$ બંને સાચા

  • B

    $A$ અને $B$ બંને ખોટાં

  • C

    $A$ સાચું અને $R$ ખોટું

  • D

    $A$ ખોટું અને $R$ સાચું

Similar Questions

કયો વાઈરસજન્ય રોગ નથી?

ઇમ્યુનોગ્લોબ્યુલિન કયાં કોષો દ્વારા નિર્માણ પામે છે ?

$CMI$ નું પૂર્ણ નામ :

નીચે આપેલ લક્ષણો વિડ્રોઅલ સિન્ડ્રોમના છે.

$I -$ એનીમિયા $\quad II -$ બેચેની

$III -$ કંપારી $\quad IV -$ ઉબકા

$V -$ કેન્સર $\quad VI -$ પરસેવો

એલર્જી સાથે સંકળાયેલ છે?