સસ્તનમાં $T$ - લીમ્ફોસાઇટ્સની બાબતમાં શું સાચું છે?

  • [AIPMT 2004]
  • A

    તે ઈજા પામેલા કોષો અને કોષીય કચરાની સફાઈ કરે છે.

  • B

    તે થાઇરોઇડમાં ઉદ્ભવે છે.

  • C

    તેના મુખ્ય ત્રણ પ્રકાર છે : સાયટોટોક્ષિક $T$ કોષો, મદદ કર્તા $T$ કોષો અને રુકાવટ (નિગ્રાહક) કોષો

  • D

    તે લિમ્ફોઇડ પેશીઓમાંથી ઉદ્ભવે છે.

Similar Questions

રુધિરનું કેન્સર .......... તરીકે ઓળખાય છે.

  • [AIPMT 1995]

વાઈરસ જન્ય રોગો માટે આપેલા વિધાનો વાંચો અને ખોટા વિધાનોને અલગ તારવો.

$(1)$ $HIV$ વાઈરસ જે પહેલા $HTLV$ તરીકે ઓળ ખાતો તે ચેપી રોગ દર્શાવે છે.

$(2)$ હડકવા માટે જવાબદાર રેબીસ વાઈરસ કૂતરાની લાળરસમાં સ્થાન પામે છે.

$(3)$ ગાલપચોળીયું એ ઊપકર્ણ ગ્રંથીમાં વાઈરસની અસરથી થાય છે.

$(4)$ હર્પિસ સીપ્લેક્ષ વાઈરસ એ જનનાંગીય હર્પીસ રોગ દર્શાવે છે. 

$(5)$ નાઈઝેરીયા ગોનોરી દ્વારા ગોનોરીયા રોગ થાય છે.

$(6)$ ડેન્ગ્યુ એ વાઈરસ જન્ય રોગ છે

નીચે આપેલ આકૃતિમાં રિટ્રોવાઇરસની યજમાનમાં થતી સ્વયંજનનની પ્રક્રિયા દર્શાવેલ છે. નીચે આપેલા સવાલોના જવાબ આપો.

$(a)$ આકૃતિમાં આપેલ $(A)$ અને $(B)$ ઓળખો.

$(b)$ શા માટે આ વાઇરસને રિટ્રોવાઇરસ કહે છે ?

$(c)$ શું યજમાન કોષ વાઇરસના સ્વયંજનન અને મુક્ત થવા સુધી ટકી રહે છે ?

છોકરા અને છોકરીઓનો આદરપૂર્વક વિકાસ કઈ બાબતો પર આધારિત છે ?

પેપસ્મિયરમાં.........