હેરોઇનની અશુદ્ધ ઉપપેદાશો કઈ છે ?
ડેલ્ટા $-9-THC$
$LSD$
સ્મેક
કેનાબિનોઇડ
સામાન્ય કોષોમાં આવેલા કયા જનીન સામાન્ય કોષોને કેન્સરગ્રસ્ત કોષોમાં ફેરવે છે ?
રેસપિન, મોર્ફિન, ક્વિનાઇન .....માંથી મેળવવામાં આવે છે.
મનુષ્યમાં પ્લાઝમોડીયમનો સંક્રમણ તબકકો...........છે.
એગ્લુટીનોજન એટલે .....