નીચેનામાંથી અસંગત જોડ કઈ છે?
ગ્લોસીના પલ્પાલીસ -સ્લીપીંગ સીકનેસ
ક્યુલેક્સ પાઇપેન્સ -ફાઈલેરીઆસીસ
એડીસ ઈગતી -યલો ફીવર.
એનોફિલિસ શ્યલીફેસીસ -લેસ્માનીઆસીસ
નવા જન્મેલા બાળકની થાયમસ ગ્રંથિ શસ્ત્રક્રિયા દ્વારા દૂર કરવામાં આવે તો તે શું ઉત્પન્ન કરવામાં નિષ્ફળ જશે?
નીચે આપેલ પૈકી કયું કિરણ બિનઆયનિક છે ?
શરીરમાં તૈયાર એન્ટિબોડી દાખલ કરવામાં આવે તો તેને ......... કહેવાય છે.
નીચેનામાંથી નિષ્ક્રિય પ્રતિકારકતા બાબતે અસંગત વિધાન પસંદ કરો.