પ્લાઝમોડીયમમાં માઈક્રો અને મેક્રો ગેમેટોસાઈટસ વચ્ચે તફાવતનું કારણ........
કદ
કોષકેન્દ્રનું સ્થાન
હીમોઝોઈન કણિકાઓ
ઉપરના બધાં જ
$LSD$ શેમાંથી મેળવાય છે?
નીચેનામાંથી કઈ જોડમાં બંને રોગ વાઇરસથી થાય છે ?
ફેટી લીવર સિન્ડ્રોમ શાના કારણે થાય છે?
રસીઓના ઉપયોગથી કયા રોગનું નિયંત્રણ થઈ શકે છે ?
કોક કઈ વનસ્પતિની નીપજ છે