કીટકના કરડવાથી તે ભાગ પર સોજો આવે છે ત્યારે કેવા રસાયણો શરીરમાં દાખલ થયા હશે?
હિસ્ટેમાઈન અને ડોપામાઈન
હિસ્ટેમાઈન અને કોઈનીન્સ
ઈન્ટરફેરોન્સ અને ઓપ્સોનીન
ઈન્ટરફેરોન્સ અને હીસ્ટોન્સ
કેફીન એમ્ફીટેમાઈન અને કોકેન શું છે?
કેન્સર $....$ દ્વારા થાય છે
પ્રતિકારકતા માટે ગર્ભ જરાયુમાંથી કઈ એન્ટિબોડી મેળવે છે ?
ઍન્ટિબૉડીના અણુમાં કોની શૃંખલા આવેલ હોય છે?
સાપનાં વિષ વિરૂધ્ધની antivenom તે ધરાવે છે.