નીચેનામાંથી કયું એક વિધાન સાચું છે?
દર્દી જેનું ઓપરેશન (સર્જરી) કરવામાં આવ્યું હોય તેને દુખાવો દૂર કરવા માટે કેનાબીનોઇસ આપવામાં આવે છે.
બેનીંગ કેન્સરની ગાંઠ એ રોગ વ્યાપ્તિનો ગુણ ધરાવે છે.
હેરોઈન શરીરનાં કાર્યોની ઝડપ વધારે છે.
મેલીગ્નન્ટ ગાંઠ એ રોગવ્યાપ્તિ દર્શાવે છે.
તળાવમાં મચ્છરની ઈયળો દૂર કરવા શું કરવું જોઈએ ?
તે માનવશરીરની લસિકાપેશીનું $50\%$ જેટલું પ્રમાણ છે.
એઈડ્ઝ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? .
એન્ટિબોડી કોના મહાઅણુઓ છે?
આકૃતિમાં $x, y, z$ ઓળખો.