પરફોરીનનો સ્ત્રાવ સૂક્ષ્મજીવોની અસરને રોકવા ....... કોષો દ્વારા થાય છે.
માસ્ટકોષો
$PMNL$
નૈસર્ગીક મારક કોષો
મેક્રોફેજ
સર્પદંશ વિરુધ્ધ અપાતી સારવાર ક્યાં પ્રકારની લાક્ષણિકતા છે?
એનોફિલિસનાં જીવનચક્રની આપેલ આકૃતિમાં $'A'$ અને $'B'$ નિર્દેશિત ભાગ ક્રમિક શું દર્શાવે છે ?
એન્ટીનમ દ્વારા સર્પદંશની સારવાર $...$ નું ઉદાહરણ છે?
સાલમોનેલા એ ....... સંબંધિત છે. .
કોકેન શામાંથી મળે છે?