નીચેનામાંથી બેકટેરીયા દ્વારા થતા જાતીય રોગન ઓળખો.

  • A

    AIDS

  • B

    ગોનોરીયા

  • C

    હીપેટાઈટીસ $- B$

  • D

    જેનાઈટલ વોર્ટસ

Similar Questions

એન્ટિબોડી કોના મહાઅણુઓ છે?

$AIDS$ નું પૂરું નામ.........

કિવનાઇન ઔષધ ...... માંથી મેળવવામાં આવે છે.

ગર્ભાશયના મુખનાં કેન્સરના નિદાન માટે ......  મુખ્ય પધ્ધતિ ઉપયોગી છે?

સાલ્મોનેલા ટાઇફીના સેવનકાળનો સમયગાળો કેટલો છે?