નીચે દર્શાવેલ રોગોની જોડીઓ પૈકી કઈ બૅક્ટરિયાથી થાય છે?
ધનુર અને ગાલપચોળિયું
હર્પિસ અને ઈન્ફલ્યુએન્ઝા
કૉલેરા અને ધનુર
ટાઈફૉઈડ અને શીતળા
..........માં પ્લાઝમોડિયમમાં જન્યુ ઉદ્ભવન છે.
કોણ હિમોગ્લોબિન સાથે સ્થાયી સંયોજન બનાવે છે ?
એઇડ્ઝના રોગમાં કયા પ્રકારના $T-$ લસિકાકોષોની સંખ્યા ઘટે છે ?
લ્યુકેમિયા કેન્સરમાં નીચેનામાંથી શું જોવા મળે છે ?