$V.D.R.L $ ટેસ્ટ કોના માટે કરવામાં આવે છે?

  • A

    ગોનારિયા

  • B

    ડીપ્થેરીયા 

  • C

    સીફીલસ

  • D

    $A.I.D.S$

Similar Questions

સ્પોરોઝુઓઇટ ક્યાં રહેલ છે ?

અંગ પ્રત્યારોપણ માટે નીચેનામાંથી કઈ ચકાસણીની જરૂર પડતી નથી.

નીચેનામાંથી કઈ સ્થિતિ જોકે હાનિકારક છે તે ઉપરાંત તે મચ્છરો દ્વારા ફેલાતા ચેપી રોગો સામે બચાવની ક્ષમતા ધરાવે છે?

  • [AIPMT 2003]

ક્યા રોગ માટે મચ્છર વાહક નથી ?

અછબડા કોને કારણે થાય છે?