ટ્રોફોઝુઓઇટ અને અમીબા વચ્ચે કઈ બાબતે સમાનતા જોવા મળે છે?
બંને અંતઃપરોપજીવી પ્રજીવ છે.
બંને લિંગી તેમજ અલિંગી પ્રજનન કરે છે.
બંનેમાં ખોટા પગ ઉદભવે છે.
આપેલ તમામ
ક્યાં પ્રકારનાં અંગોમાં સૌથી વધુ એન્ટીજન સાથેની આંતરક્રિયા થાય છે?
એન્કોજિન્સ(oncogenes) ............ છે.
$L.S.D .$ એ ...... છે.
નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે ?
નીચેનામાંથી સક્રિય ઉપાર્જીત પ્રતિકારકતાનું ઉદાહરણ કર્યું છે?