નીચે આપેલ પૈકી કયા રોગથી બચવા રસીઓનો ઉપયોગ કરવામાં આવે છે ?
પોલિયો
ડિફ્થેરિયા
ટીટેનસ
આપેલ તમામ
નીચેના યોગ્ય જોડકાં ગોઠવો.
કોલમ $-I$ | કોલમ $-II$ | કોલમ $-III$ |
$(a)$ ન્યુમોકોકાસ | $(p)$ $3-7$ દિવસ | $(z)$ શરદી |
$(b)$ સાલ્મોનેલા ટાઇફી | $(q)$ $1-3$ અઠવાડિયા | $(x)$ ટાઈફોઈડ |
$(c)$ રીહનોવાઇરસ | $(r)$ $1-3$ દિવસ | $(y)$ ન્યુમોનિયા |
પોલીયો રોગમાં પગમાં લકવો અને નકામો બની જાય છે, તેનું શું કારણ છે?
પ્લાઝમોડીયમ ફાલસિપેરમ માં રંગસૂત્રોની સંખ્યા :-
એઇડ્સની ચેપગ્રસ્ત વ્યક્તિમાં મેક્રોફેઝમાં પેદા થતા $HIV$ કયા કોષોમાં પ્રવેશી સ્વયંજનનથી તેની સંતતિઓ સર્જે છે?
ચેપી સોંય કે સીરિંજ દ્વારા એક વ્યક્તિથી બીજી વ્યકિતમાં કયો રોગ ફેલાય છે?