માણસમાં લાંબાગાળાનો સાંસ્કૃતિક વિકાસ મોટા ...... માપ ઉપર આધારિત છે.
માનવમાં તેની ફળદ્રુપતામાં ફેરફાર કરવાની ક્ષમતા હોય છે.
ખોરાક ઉત્પાદનમાં વધારો
ઓછી વસ્તીવાળા વિસ્તારોમાં કોલોનાઈઝેશન
માનવ રોગોનું નિયંત્રણ
ઈન્ટીગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ $(IPM)$ કોના પર આધારિત છે?
કાર્ડેમમ ટેકરી કયાં જોવા મળે છે?
નીચેના ($A$ થી $C$) વિધાનોમાં આપેલ ખાલી જગ્યા પૂરો.
$(A)$ કોઈપણ કોષ/નિવેશ્યનમાંથી સંપૂર્ણ છોડ ઉત્પન્ન થવાની ક્ષમતાને ......$(i)$ .......કહે છે.
$(B)$........$(II)$........દ્વારા પ્રતિકારક જનીનના સ્થળાંતર થાય છે. બાદમાં લક્ષ્ય અને વનસ્પતિના સ્ત્રોત વચ્ચે ......$(iii)$ .......થાય છે.
$(C)$ ચોખાની વેરાયટી $IR8$ ........$(iv)$ દેશમાં વિકસાવવામાં આવી હતી.
$X$ અને $Y$ ની સાચી જોડી પસંદ કરો :
કૉલમ $X$ | કૉલમ $Y$ |
$(1)$ કામદાર | $(P)$ ફકત પ્રજનનું કાર્ય કરનાર |
$(2)$ રાણી | $(Q)$ |
$(3)$ નર માખી | $(R)$ |
$(4)$ દરિયાઈ ખાધ માછલી | $(S)$ |
નીચેના વિધાનો કાળજીપૂર્વક વાંચી, સાચા વિધાનો પસંદ કરો.
$(1)$ એટલાસ $66$ નામની ઘઉંની વેરાઈટી વધુ પ્રોટીન ધરાવે છે.
$(2)$ $SCP$ એ માનવી અને પ્રાણીઓના પોષણ માટે પ્રોટીનનો વૈકલ્પિક સ્ત્રોત છે.
$(3)$ માઈક્રોપ્રોપોગેશનથી વિકસાવવામાં આવેલી વનસ્પતિ જનીનિક રીતે મુખ્ય વનસ્પતિ કરતાં જુદી હોય છે.
$(4)$ અર્ધ વામન ચોખાની વેરાઈટી $IR-8$ અને ટેઈચુંગ નેટીવ - $1$ માંથી ઉત્પન્ન કરવામાં આવી છે.