એસીયાઈલ કોલાઈન એસ્ટેરેઝનો નાશ કોણ કરે છે?

  • A

    મેલેથિયોન

  • B

    $CO$

  • C

    $KCN$

  • D

    કોલ્સીન

Similar Questions

$IVRl$ અને $IARl$ ક્રમિક રીતે શેની સાથે સંકળાયેલ છે ?

$X$ અને $Y$ ની સાચી જોડી પસંદ કરો : 

કૉલમ $X$ કૉલમ $Y$
$(1)$ પાલનપુર $(P)$ $IVRI$
$(2)$ મહેસાણા $(Q)$ બનાસ ડેરી
$(3)$ આણંદ $(R)$ દૂધસાગર ડેરી
$(4)$ ઈજજતનગર $(S)$ અમૂલ ડેરી

$P$ - વિધાન : એકકોષજન્ય પ્રોટીન આથવણની ક્રિયા દ્વારા મેળવવામાં આવે છે.

$Q$  - વિધાન : કેલસની જાળવણી અગર-અગર જેલ ઉપર થાય છે.

જ્યારે બે બિનસંબંધી વ્યક્તિઓ અથવા રેખાઓ ક્રૉસ થાય છે ત્યારે $F_1$ હાઇબ્રિડની કાર્યરીતિ (કામગીરી) એ સામાન્ય રીતે બંને પિતૃઓ કરતાં સુપીરિયર (ઊર્ધ્વ) હોય છે. આ ઘટનાને ....... કહે છે.

મકાઈની સંકરિત જાતના ઉત્પાદનમાં કઈ સંસ્થા સંકળાયેલ છે ?