પારા રબરના વિકલ્પ તરીકે કઈ વનસ્પતિમાંથી મળતા ક્ષીરનો ઉપયોગ થાય છે?
સપક્ષ બીન
જોજોબા
ગ્યુઆયુલે
લ્યુકેઈના
યોગ્ય જોડકાં જોડો
કૉલમ $I$ | કૉલમ $I$ |
$(a)$ $UV$ લાઇટ | $(p)$ ભ્રૂણ સંવર્ધન |
$(b)$ જીવરસનું અલગીકરણ | $(q)$ વનસ્પતિ અંગ |
$(c)$ ઓર્કિડ | $(r)$ જંતુમુક્ત વાતાવરણ |
$(d)$ નિવેશ્ય | $(s)$ કેલસ સંવર્ધન |
નીચેના પૈકી કઈ જોડ અસંગત છે?
ટ્રીટીકલ, પ્રથમ માણસે ઘઉંની સાથે કોનું સંકરણ કરી ધાન્ય મેળવ્યું?
આર્ગેનોફોસ્ફેટેઝ એ કોલીએસ્ટરેઝને અવરોધે છે. નીચેનામાંથી કયું કોલીએસ્ટરેઝે અવરોધક છે ?
નીચેના પૈકી જૈવિક ખાતરનું ઉદાહરણ કયું છે?