શા માટે જરાયુજ અંકુરણ વાર્ષિક ધાન્ય વનસ્પતિ માટે અયોગ્ય લક્ષણ છે?

  • [AIPMT 2005]
  • A

    તે વનસ્પતિની જાત (તાકાત) માં ઘટાડો કરે છે.

  • B

    સામાન્ય સ્થિતિમાં બીજને બીજી સીઝન માટે સંગ્રહ કરી શકતા નથી.

  • C

    બીજ લાંબા સમય સુધી સુષુપ્તતા દર્શાવે છે.

  • D

    તે વનસ્પતિની ફળદ્રુપતામાં પ્રતિકૂળ અસર ઉત્પન્ન કરે છે.

Similar Questions

નીચેનામાંથી કયો જલજ હંસરાજ શ્રેષ્ઠ જૈવિક ખાતર તરીકે ઉપયોગી છે?

$DDT$ શું છે?

નીચે આપેલ યોગ્ય જોડકાં જોડો : 

કૉલમ - $I$ કૉલમ - $II$
$(A)$ પાલનપુર $(i)$ $IVRI$
$(B)$ મહેસાણા $(ii)$ બનાસ ડેરી
$(C)$ આણંદ $(iii)$ દૂધસાગર ડેરી
$(D)$ ઈજજત નગર $(iv)$ અમૂલ ડેરી

જુદાં- જુદાં ધાન્યો અને કઠોળના બીજ શું છે?

$VAM$ શું છે?