કોઈ એક ચોક્કસ પ્રદેશના ખેડૂતોને જણાયું કે કઠોળ પાકના ઉછેર દરમિયાન અલ્પવિકસિત પણે પીળા પડી જવાથી ઉત્પાદન ઘટે છે. કઈ સારવારથી બીજનું ઉત્પાદન વધુ મળી શકે?
છોડને સાઇટોકાઈનીનની સારવારની સાથે અલ્પમાત્રામાં નાઇટ્રોજનયુક્ત ખાતર પૂરું પાડવાથી
પીળા પડી ગયેલાં પણ દૂર કરવાથી અને બાકીના લીલાં પર્ણો પર $2, 4, 5$ ટ્રાય ક્લોરો ફીનોક્સિ એસિટિક ઍસિડનો છંટકાવ કરવાથી
આયર્ન (લોહતત્ત્વ) અને મૅગ્નેશિયમનો ઉપયોગ કરી ક્લોરોફિલનું સંશ્લેષણ કરાવવાથી
પાકને વારંવાર સિંચાઈ આપવાથી
કાર્ડેમમ ટેકરી કયાં જોવા મળે છે?
નીચેના પૈકી કઈ જોડ અસંગત છે?
નીચેના વિધાનો $(I -IV)$ વિચારો અને સાચો જવાબ ધરાવતો વિકલ્પ પસંદ કરો.
$I.$ એકકોષી સ્પાઈરૂલિના મોટા પ્રમાણમાં પ્રોટીન, ખનીજ તત્ત્વો અને વિટામિનો યુક્ત ખોરાક ઉત્પન્ન કરે છે.
$II.$ શરીરના વજનના પ્રમાણમાં સૂક્ષ્મજીવો મિથિલોફીલસ મીથાયલોટ્રોપસ એ ગાય કરતાં, એક દિવસમાં ઘણું વધારે પ્રોટીન ઉત્પન્ન કરે છે.
$III.$ સામાન્ય બટન મશરૂમ એ વિટામિન - $C$ સભર સ્રોત છે.
$IV$. ચોખાની જાત વિકસાવવામાં આવી છે તે કૅલ્શિયમ સભર હોય છે.
$250$ કિ.ગ્રા. વજન ધરાવતી ગાય દરરોજ અંદાજિત કેટલું પ્રોટીન ઉત્પન્ન કરે છે ?
$1984$ માં ભોપાલ ગેસ દુર્ઘટના કોના લીકેજથી થઈ હતી?