$X$ અને $Y$ ની સાચી જોડી પસંદ કરો :
કૉલમ $X$ | કૉલમ $Y$ |
$(1)$ બહિસંકરણ | $(P)$ અગર-અગર જેલ |
$(2)$ આંતરજાતીય સંકરણ | $(Q)$ ખચ્ચર |
$(3)$ કેલસ સંવર્ધન | $(R)$ રોટરી શેકર |
$(4)$ સસ્પેન્શન સંવર્ધન | $(S)$ સાન્તાગર્ટૂડીસ |
$ (1)-(Q), (2)-(P), (3)-(S), (4)-(R)$
$ (1)-(S), (2)-(Q), (3)-(P), (4)-(R)$
$(1)-(P), (2)-(Q), (3)-(R), (4)-(S)$
$ (1)-(S), (2)-(R), (3)-(Q), (4)-(P)$
$S$ - વિધાન : દૂધની બનાવટો માનવીને પોષણ આપે છે.
$R$ - કારણ : ખચ્ચર નર ઘોડો અને માદા ગધેડાનું સંકરણ છે.
કપાસનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે?
નેશનલ બોટનીકલ રીસર્ચ ઈન્સ્ટિટયૂટ $(NBRI)$ કયાં આવેલી છે?
$DDT$ અવશેષો, જૈવિક વિશાલનને કારણે આહાર જાળમાં ઝડપથી પસાર થાય છે. તેનું કારણ શું છે?
નીચે આપેલ યોગ્ય જોડકાં જોડો :
કૉલમ - $I$ | કૉલમ - $II$ |
$(A)$ પાલનપુર | $(i)$ $IVRI$ |
$(B)$ મહેસાણા | $(ii)$ બનાસ ડેરી |
$(C)$ આણંદ | $(iii)$ દૂધસાગર ડેરી |
$(D)$ ઈજજત નગર | $(iv)$ અમૂલ ડેરી |