ઈન્ટીગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ $(IPM)$ કોના પર આધારિત છે?
પેસ્ટનું જૈવિક નિયંત્રણ
યાંત્રિક નિયંત્રણ
જંતુનાશકોનો યોગ્ય સમયે સાવધાની પૂર્વકનો ઉપયોગ
ઉપરોક્ત તમામ
$1984$ માં ભોપાલ ગેસ દુર્ઘટના કોના લીકેજથી થઈ હતી?
$VAM$ શાના માટે ઉપયોગી છે?
માનવની પાયાની જરૂરિયાત કેટલી છે ?
નેશનલ બોટનીકલ રીસર્ચ ઈન્સ્ટિટયૂટ $(NBRI)$ કયાં આવેલી છે?
શા માટે જરાયુજ અંકુરણ વાર્ષિક ધાન્ય વનસ્પતિ માટે અયોગ્ય લક્ષણ છે?