જ્યારે બે બિનસંબંધી વ્યક્તિઓ અથવા રેખાઓ ક્રૉસ થાય છે ત્યારે $F_1$ હાઇબ્રિડની કાર્યરીતિ (કામગીરી) એ સામાન્ય રીતે બંને પિતૃઓ કરતાં સુપીરિયર (ઊર્ધ્વ) હોય છે. આ ઘટનાને ....... કહે છે.
સ્થાનાંતર
સ્લીસિંગ
રૂપાંતરણ
હિટરોસીસ
$S$ - વિધાન : દૂધની બનાવટો માનવીને પોષણ આપે છે.
$R$ - કારણ : ખચ્ચર નર ઘોડો અને માદા ગધેડાનું સંકરણ છે.
પેટ્રોલિયમ વનસ્પતિ કઈ છે?
નીચે આપેલ જૈવજંતુનાશક દ્રવ્યો અને વનસ્પતિ જાતિની યોગ્ય જોડ મેળવી સાચો વિકલ્પ પસંદ કરો.
લીસ્ટ - $A$ | લીસ્ટ - $B$ |
$(a)$ રોટેનોન | $(1)$ ડેરીશ ઈલીપ્ટીકા |
$(b)$ નીમ્બીડીન | $(2)$ એઝાડીરેક્ટા ઈન્ડીકા |
$(c)$ પાયરીથ્રમ | $(3)$ ક્રાયસેન્થેમમ સીનેરારીફોલીયમ |
$(d)$ થુરીયોસાઈડ | $(4)$ બેસીલસ યુરીન્જેન્સીસ |
વનસ્પતિશાસ્ત્રની જે શાખા, ખોરાક, રેસાઓ અને લાકડું આપતી વનસ્પતિઓના અભ્યાસ સાથે સંકળાયેલ છે. તેને શું કહે છે?
$X$ અને $Y$ ની સાચી જોડી પસંદ કરો :
કૉલમ $X$ | કૉલમ $Y$ |
$(1)$ પાલનપુર | $(P)$ $IVRI$ |
$(2)$ મહેસાણા | $(Q)$ બનાસ ડેરી |
$(3)$ આણંદ | $(R)$ દૂધસાગર ડેરી |
$(4)$ ઈજજતનગર | $(S)$ અમૂલ ડેરી |