આર્ગેનોફોસ્ફેટેઝ એ કોલીએસ્ટરેઝને અવરોધે છે. નીચેનામાંથી કયું કોલીએસ્ટરેઝે અવરોધક છે ?
એલ્ડ્રીન
મોલાથીયોન
એન્ડોસલ્ફાન
$BHC$
નીચેના વિધાનો કાળજીપૂર્વક વાંચી, સાચા વિધાનો પસંદ કરો.
$(1)$ એટલાસ $66$ નામની ઘઉંની વેરાઈટી વધુ પ્રોટીન ધરાવે છે.
$(2)$ $ SCP$ એ માનવી અને પ્રાણીઓના પોષણ માટે પ્રોટીનનો વૈકલ્પિક સ્ત્રોત છે.
$(3) $ માઈક્રોપ્રોપોગેશનથી વિકસાવવામાં આવેલી વનસ્પતિ જનીનિક રીતે મુખ્ય વનસ્પતિ કરતાં જુદી હોય છે.
$(4)$ અર્ધ વામન ચોખાની વેરાઈટી $IR-8 $ અને ટેઈચુંગ નેટીવ $-1 $ માંથી ઉત્પન્ન કરવામાં આવી છે.
સાચી જોડ શોધો.
કોલમ -$I$ |
કોલમ -$II$ |
$(A)$ Cross breeding |
$P.$ સારડિન્સ |
$(B)$ Bee keeping (મધમાખી ઉછેર) |
$Q.$ હિસારડેલ |
$(C)$ Fisheries (મત્સ્ય ઉધ્યોગ) |
$R.$ ખચ્ચર |
$(D)$ Interspecific hybridization |
$S.$ એપીસ ઇન્ડિકા |
શા કારણે કેટલીક વિકૃતિઓ હાનિકારક હોવા છતાં જનીન પુલમાંથી દૂર થતી નથી?
જમીનની માટીની રચના અને ફળદ્રુપતામાં સુધારા માટે શિમ્બીકુળની વનસ્પતિ અને ઘાસચારાની ફેરબદલીને શું કહે છે?
મકાઈની સંકરિત જાતના ઉત્પાદનમાં કઈ સંસ્થા સંકળાયેલ છે ?