જનીનિક ધોવાણ થવાનું કારણ શું છે ?

  • A

    વનકટાઈ

  • B

    શીફટીંગ કલ્ટીવેશન

  • C

    પાકની જનીનિક સમાનતા ધરાવતી જાતો અપનાવાથી

  • D

    ઉપરોક્ત બધા જ

Similar Questions

નીચેના વિધાનો કાળજીપૂર્વક વાંચી, સાચા વિધાનો પસંદ કરો.

$(1)$ એટલાસ $66$ નામની ઘઉંની વેરાઈટી વધુ પ્રોટીન ધરાવે છે.

$(2)$ $SCP$ એ માનવી અને પ્રાણીઓના પોષણ માટે પ્રોટીનનો વૈકલ્પિક સ્ત્રોત છે.

$(3)$ માઈક્રોપ્રોપોગેશનથી વિકસાવવામાં આવેલી વનસ્પતિ જનીનિક રીતે મુખ્ય વનસ્પતિ કરતાં જુદી હોય છે.

$(4)$ અર્ધ વામન ચોખાની વેરાઈટી $IR-8$ અને ટેઈચુંગ નેટીવ - $1$ માંથી ઉત્પન્ન કરવામાં આવી છે.

$X$ કોલમ અને $Y$ કોલમની સાચી જોડ પસંદ કરો :

  કોલમ $X$   કોલમ  $Y$
  $(1)$ ફૂમીગેશન   $(P)$ વનસ્પતિસમૂહો અને પ્રાણીસમૂહોની દુર્લભ જાતિઓ માટે 
  $(2)$ પેશિસંવર્ધન    $(Q)$ શીશી કે બરણીમાં નમૂનાને યથાવત જાળવવા 
  $(3)$ સંગ્રાહક   $(R)$ ફૂગ , કીટકો અને ભેજ સામે રક્ષણ માટે 
  $(4)$ જનીનબેંક   $(S)$ નવી જાતિઓના વિકાસ માટે 

નીચેના ($A$ થી $C$) વિધાનોમાં આપેલ ખાલી જગ્યા પૂરો.

$(A)$ કોઈપણ કોષ/નિવેશ્યનમાંથી સંપૂર્ણ છોડ ઉત્પન્ન થવાની ક્ષમતાને ......$(i)$ .......કહે છે.

$(B)$........$(II)$........દ્વારા પ્રતિકારક જનીનના સ્થળાંતર થાય છે. બાદમાં લક્ષ્ય અને વનસ્પતિના સ્ત્રોત વચ્ચે ......$(iii)$ .......થાય છે.

$(C)$ ચોખાની વેરાયટી $IR8$ ........$(iv)$  દેશમાં વિકસાવવામાં આવી હતી.

$DDT$ અવશેષો, જૈવિક વિશાલનને કારણે આહાર જાળમાં ઝડપથી પસાર થાય છે. તેનું કારણ શું છે?

યોગ્ય જોડકાં જોડો 

કૉલમ $I$  કૉલમ $I$
$(a)$ $UV$ લાઇટ $(p)$ ભ્રૂણ સંવર્ધન
$(b)$ જીવરસનું અલગીકરણ $(q)$ વનસ્પતિ અંગ
$(c)$ ઓર્કિડ $(r)$ જંતુમુક્ત વાતાવરણ
$(d)$ નિવેશ્ય $(s)$ કેલસ સંવર્ધન