મિથેનોજેન્સ બેકટેરિયા કયાં સમુહમાં વર્ગીકૃત થાય છે ?

  • A

    યુબેકટેરિયા

  • B

    આર્કિબેક્ટેરિયા

  • C

    ફૂગ

  • D

    પ્રજીવ

Similar Questions

નીચેના પૈકી કયું નવા પાકનું ઉદાહરણ છે?

શણનું વૈજ્ઞાનિક નામ શું છે?

આલ્નસની મૂળગંડિકામાં નાઇટ્રોજનનું સ્થાપન આના દ્વારા થાય છે.

  • [AIPMT 2008]

$L -$ મેલિક ઍસિડ, $L -$ લાયસીનમાં $ L $ શું સૂચવે છે ?

રોકવીફોર્ટ ચીઝ પર ......... નું સંવર્ધન કરાય છે.