બેસીલસ થુરીજેન્સીસનો ઉપયોગ શાનાં નિયંત્રણ માટે થાય છે?
ફૂદો (મોથ)
માખી
મચ્છર
ઉપરોક્ત બધા
પેનિસિલિન એન્ટિબાયોટિકનું નિર્માણ કોના દ્વારા થાય છે ?
ઢોરમાં સેલ્યુલોઝનું પાચન તેની મદદથી થઈ શકે
ફેરૂલા એસાફોએટીડીમાંથી હીંગ મેળવવામાં આવે છે, તે શું છે?
ભારતમાં કૃષિક્ષેત્રે કેટલા ટકા લોકો રોજગાર મેળવી શક્યા છે?