જૈવિક નિયંત્રણ ઘટક એ મધ્યથી આગળ પડતું ખેતીવાડી નીપજ છે. નીચેનામાંથી કયું થર્ડ જનરેશન પેસ્ટીસાઇડ છે ? .
રોગકારકો
ફેરોમોન્સ
કટકને પાછા હટાવનાર
કટક અંતઃસ્રાવ-કાર્યસદેશ
નીચેનામાંથી શેનો ઉપયોગ બાયોપેસ્ટીસાઇડ તરીકે થતો નથી?
બાયોગૅસ પ્લાન્ટ્સમાં મુખ્ય કયો વાયુ પેદા થાય છે ?
લીલી વનસ્પતિની પેશીઓમાં રહેલાં કાર્બોદિતોમાં આથવણ લાવી ઢોર માટે બનાવાતો ખોરાક ...........
એનએરોબિક સ્લજ ડાયજેસ્ટર્સમાં કયો વાયુ સર્જાય છે?
ભારતમાં કોફી ઉત્પન્ન કરતું મુખ્ય રાજ્ય કયું છે?