દર્દીને માયોકાર્ડિયલ ઇન્ટેશન સાથે હૉસ્પિટલમાં લાવવામાં આવે છે. તેને સામાન્ય રીતે તાત્કાલિક ......... આપવામાં આવે છે.

  • A

    પેનિસિલિન

  • B

    સ્ટ્રેપ્રોકાઇનેઝ

  • C

    સાયક્લોસ્પોરીન - $A$

  • D

    સ્ટેટીન્સ

Similar Questions

ભારતમાં કૃષિક્ષેત્રે કેટલા ટકા લોકો રોજગાર મેળવી શક્યા છે?

યોગ્ય જોડ મેળવોઃ

કૉલમ $-I $ કૉલમ $-II $ કૉલમ $-III $
$I.$ આસબિયા ગોસીપી  $d$ હાયડ્રોક્સિ પ્રોજેસ્ટેરોન  $p$ કોલેસ્ટેરોલ ઘટાડનાર
$II.$ ટ્રાયકોડર્મા પોલિસ્પોરમ  $e$ સ્ટેરિન્સ  $q$ ગર્ભનિરોધક ગોળીઓ 
$III.$ રાઈઝોપસ નીગ્રીકેન્સ  $f$ રીબોફ્લેવિન $r$ કાર્બનિક એસિડ 
$IV.$ મોનોસ્કસ પુર્પુરિયસ  $g$ ઇટેકોમિક એસિડ   $s$ પ્રતિકારકતા ઘટાડનાર 
  $h$ સાયક્લોસ્પોરીન $ -A$ $t$ વિટામિન 

 

અજારક કાર્બનિક ઉત્સર્ગદ્રવ્યોના પાચનમાં, જેવા કે બાયોગેસના ઉત્પાદનમાં નીચેનામાંથી કયું વિઘટન પામ્યા વગરનું પડ્યું રહે .

  • [AIPMT 2003]

ચોખાની કઈ જાતમાં કુદરતી રીતે થતી વિકૃતિનું ઉદાહરણ છે?

$D.D.T$  માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?