$STPS $ નું પૂર્ણ નામ.

  • A

      સેકન્ડરી ટ્રીટમેન્ટ ફોર પોલ્યુટેડ સબસ્ટન્સ.

  • B

      સેડીમેન્ટેશન ટ્રીટમેન્ટ ફોર સલ્ફર

  • C

      સિવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટસ

  • D

      સેકેન્ડરી ટ્રીટમેન્ટ પ્લાન્ટસ સર્વે.

Similar Questions

$X$ અને $Y$ ની સાચી જોડી પસંદ કરો :

કૉલમ $X$ કૉલમ $Y$
$(1)$ $LAB$ $(P)$ ક્વોન્ટમ 
$(2)$ પ્રોપિયોનીબેક્ટેરિયમ શર્માની  $(Q)$ મુક્તજીવી $N_2$- સ્થાપક 
$(3)$ અઝેટોબેક્ટર એસેટિ  $(R)$ લેકટીક એસિડ ઉત્પાદનમાં 
$(4)$ ક્લોસ્ટ્રિડિયમ બ્યુટીરિકમ  $(S)$ સ્વીસ ચીઝ 
$(5)$ સ્યૂડોમોનાસ  $(T)$ બાયોગેસ 
$(6)$ એઝોસ્પાયરિલમ  $(U)$ એસીટીક એસિડ 
  $(V)$ બ્યુટેરિક એસિડ 

 

અજારક શ્વસનથી પચાવનાર હજમ ટાંકામાં ઉત્પન્ન થતા વાયુઓનુંસાચું જોડકું કર્યું?

“ફેડબેચ' આથવણમાં નીચેનામાંથી શેના માટે સતત ખાંડ ઉમેરવામાં આવે છે?

  • [AIPMT 2011]

યાદી $-I$ અને યાદી $-II$ મેળવો.

યાદી $ - I$ યાદી $ - II$
$(a)$ એસ્પરજીલસ નાઈઝર $(i)$ એસેટીક એસિડ
$(b)$ એસીટોબેક્ટર એસીટી $(ii)$ લેક્ટીક એસિડ
$(c)$ ક્લોસ્ટ્રીડીયમ બ્યુટીલીકસ $(iii)$ સાઈટ્રીક એસિડ
$(d)$ લેક્ટોબેસીલસ $(iv)$ બ્યુટીરીક એસિડ

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

$(a) -(b)- (c)- (d)$

  • [NEET 2021]

જો બેક્ટરિયા સેલ્યુલોઝવાળાદ્રવ્ય ઉપર પ્રક્રિયા કરે તો મોટા જથ્થામાંક્યો વાયુ પેદા કરે છે?