તમાકુના છોડના મૂળ પર ચેપ લગાડનાર સજીવ વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.

  • A

    વાઈરસ

  • B

    બેકટેરિયા

  • C

    સુત્રકૃમિ

  • D

    પૃથુકૃમિ

Similar Questions

પરિવર્તકો (ટ્રાન્સ્પોસોન્સ) નીચે પૈકી ક્યારે ઉપયોગમાં આવે છે ?

  • [NEET 2022]

પૂરક $ds\, RNA$નો સ્ત્રોત જણાવો.

વધારાનું અન્ન ઉત્પાદન સુધારેલી પાકની જાતિઓના ઉપયોગ ઉપરાંત..........અને..........ને લીધે હતું,

................... તમાકુ વનસ્પતિનાં મૂળમાં ચેપ પેદા કરે છે અને પાકઉતારામાં ઘટ ઊભી કરે છે.

મકાઈ વનસ્પતિમાં $CryIAb$ જનીન દાખલ કરતા તે શેના સામે પ્રતિકારક બની જાય છે ?