નીચેનામાંથી અસત્ય વિધાન ઓળખો.
બાયોટેકનોલોજીનો ઉપયોગ ચિકિત્સાશાસ્ત્ર, નિદાન,જનીનિક રૂપાંતરિત પાકો અને બાયોમિડીએશનમાં થાય છે
બાયોટેકનોલોજીની વ્યાખ્યા અમેરિકન ફેડરેશન ઓફ બાયોટેકનોલોજીએ આપી છે.
એગ્રોકેમિકલ આધારીત ખેતી, કાર્બનિક ખેતી અને જનીનિક ઈજનેરી પાકો આધારીત ખેતી દ્વારા અન્ન ઉત્પાદન વધારી શકાય છે.
ખેતીમાં રસાયણનો ઉપયોગ અને તેની હાનિકારક અસર ઘટાડવા જનીન પરિવર્તિત પાકોના ઉપયોગ એકમાત્ર શકય ઉકેલ છે.
સ્ફટીક પ્રોટીનમાંથી બનાવેલ $Cry- gene$ ......માંથી અલગીકૃત કરવામાં આવે છે.
$Bt$ કપાસની વાવણી સમાચારમાં ખૂબ પ્રચલિત છે. $ "Bt" $ પૂર્વગ એટલે......
જનીનની અભિવ્યક્તિ એ $\rm {RNA}$ ની મદદ દ્વારા નિયંત્રિત થઈ શકે છે. ઉદાહરણ સહિત સમજાવો.
$Bt $ ટોક્સિનનાં જનીનનું પ્રોટીન $cryIAc$ અને $cryIIAb$ કોના નિયમન ......માટે જવાબદાર છે.
$Bt $ કપાસના કેટલાક લક્ષણો :-