નીચેનામાંથી શેનો ઉપયોગ ઓર્ગેનિક ખેતીમાં કરવામાં આવતો નથી ?
ઑસીલેટોરીયા
ગોકળગાય
ગ્લોમસ
અળસિયું
મૂળમાંથી મેળવવામાં આવતું ઔષધ કે જે માનસિક બિમારી મટાડે છે અને રૂધિરનું દબાણ ઘટાડે છે તે શામાંથી મેળવવામાં આવે છે?
પેટ્રોલિયમ વનસ્પતિ કઈ છે?
ભારતમાં કોફી ઉત્પન્ન કરતું મુખ્ય રાજ્ય કયું છે?
બિલ્ડિંગમાં પ્રતિરોધકતા માટે વપરાતું જંતુનાશક કયું છે?
વોડકા શેના આથવણથી બને છે ?