નીચેના પૈકી કઈ દવા ધાન્યપાક અને શાકભાજીના રોગોમાં અસરકારક છે ?

  • A

      એન્ડ્રિન

  • B

      ક્વોન્ટમ $-4400$

  • C

      ટ્રાયકોડર્મા $-4400$

  • D

      ક્વોન્ટમ $-4000$

Similar Questions

નીચેનામાંથી શું બાયો-ડીઝલના સ્રોત તરીકે ભારતમાં વપરાય

  • [AIPMT 2007]

દૂધ માંથી દહીંમાં રૂપાંતર કોના દ્વારા થાય છે?

સૌપ્રથમ શોધાયેલું એન્ટિબાયોટિક કયા સજીવ દ્વારા ઉત્પન્ન થતું હતું ?

નીચેનામાંથી શેનો ઉપયોગ બાયોપેસ્ટીસાઇડ તરીકે થતો નથી?

બાયોગેસના ઘટકો જણાવો?