યીસ્ટનો ઉપયોગ ........... ના ઉત્પાદનમાં કરવામાં આવે છે. .

  • [AIPMT 2012]
  • A

    સાઇટ્રિક ઍસિડ અને લેક્ટિક એસિડ

  • B

    લાઇપેઝ અને પેક્ટિનેઝા

  • C

    બ્રેડ અને બીયર

  • D

    ચીઝ અને બટર

Similar Questions

પેનિસિલિને કયા સજીવની વૃદ્ધિ અટકાવતા તેની શોધ થઈ હતી ?

ઘણા આલ્કોહોલિક પીણાંની બનાવટમાં શા માટે નિસ્યંદીકરણ પદ્ધતિની જરૂરિયાત રહે છે ? 

સૂક્ષ્મ સજીવો દ્રારા ઔદ્યોગિક રીતે સંશ્લેષિત કરેલાં કયાં ઉત્પાદનો માનવજાત માટે ઉપયોગી છે ?

સ્ટાર્ચમાંથી ઈથેનોલના નિર્માણ માટેના નીચેનામાંથી શાનો ઉપયોગ થાય છે?

$A$ - એસ્પરજીલસ નાઇઝર બેક્ટરિયા છે.

$R$ - લેક્ટોબેસીલસ ફૂગ છે.