સૂક્ષ્મ સજીવો દ્રારા ઔદ્યોગિક રીતે સંશ્લેષિત કરેલાં કયાં ઉત્પાદનો માનવજાત માટે ઉપયોગી છે ?

  • A

      પીણાં, એન્ટિબાયોટિક્સ રસીઓ, સ્ટીરોઇડ્ઝ

  • B

      કાર્બનિક ઍસિડ્સ, ઉત્સેચકો, પ્રોટીન, ઊર્જાઈંઘન

  • C

      આલ્કોહૉલ, ઔદ્યોગિક રસાયણો, એમિનોઍસિડ્સ

  • D

      $(A), (B)$  અને $(C) $ ત્રણેય

Similar Questions

યીસ્ટ .......નાં ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાય છે.

યોગ્ય જોડી ગોઠવો.

              Column $I$

           (ઉત્પાદન પ્રક્રિયા)

                Column $II$

                   (પીણાઓ)

$A.$ નિસ્યંદિત કર્યા વગર

$1.$ વાઈન

$B.$ નિસ્યંદિત દ્વારા

$2.$ બીયર

 

$3.$ વહીસ્કી

 

$4.$ બ્રાન્ડી

 

$5.$ રમ

 

               $A$        $B$

બ્યુટેરિક એસિડનું ઉત્પાદન કયા બેક્ટેરીયામાંથી કરાવવમાં આવે છે ?

નીચેનામાંથી ફૂગને ઓળખો.

''સ્ટેટીન'' ના ઉત્પાદનમાં વપરાતા સૂક્ષ્મ જીવનું નામ આપો તેમજ સ્ટેટીનનું કાર્ય જણાવો.