ગટરના કચરાની પ્રક્રિયા દરમિયાન નીચેનામાંથી કયા બાયોગેસ ઉત્પન્ન થાય છે ?
હાઇડ્રોજન સલ્ફાઈડ, મિથેન, નાઇટ્રોજન
મિથેન, હાઇડ્રોજન સલ્ફાઇડ, કાર્બન ડાયોક્સાઈડ
મિથેન, ઑક્સિજન, હાઇડ્રોજન સલ્ફાઇડ
હાઇડ્રોજન સલ્ફાઇડ, મિથેન, સલ્ફર ડાયોક્સાઇડ
નીચેના માંથી શેને એનએરોબિક સ્વજ ડાયજેસ્ટર્સમાં વાહિન મળની આગળની સારવાર માટે મૂકવામાં આવે છે
બોર્ડેક્ષ મિશ્રણ તરીકે જાણીતા ફૂગનાશકની શોધ નીચેના પૈકી કયા રોગ સાથે સંબંધિત છે?
સિવેઝના પાણીનું શુદ્ધિકરણ કયા સૂક્ષ્મ સજીવો દ્વારા કરાય છે ?
બેક્ટેરિયલ કીટનાશક કયું છે?
એનએરોબિક સ્લજ ડાયજેસ્ટર્સમાં કયો વાયુ સર્જાય છે?