ફેની શેમાંથી બનાવવામાં આવે છે ?
કાજુ માંથી
કાજુના ફળના રસમાંથી
દ્રાક્ષના રસમાંથી
જવમાંથી
ડાંગરનાં ખેતરોમાં જૈવિક ખાતર બનાવતા બૅક્ટેરિયા કયા છે ?
સ્ટ્રેપ્ટોમાયસીન દવા .......ની ઘટનાને અવરોધે છે.
મુખ્યત્વે નીંદણનાશકો શામાં વિક્ષેપ કરે છે?
નીચેનામાંથી કયું સૂત્રકૃમિઓના રોગના જૈવિક નિયંત્રણ માટે વનસ્પતિઓમાં અસરકારક સાબિત થયું છે?
નીચેનામાંથી કયું તેમના દ્વારા ઉત્પન્ન થતી નીપજ સાથે સાચી રીતે જોડાયેલ છે ?