નીચેના સૂક્ષ્મ જીવો અને તેમની અગત્યની જોડ બનાવો.

$(a)$  સેકેરામાયસીસ સેરેવીસી

$(i)$ રોગપ્રતિકારક ઘટાડનાર ઘટકનું ઉત્પાદન

$(b)$  મોનોસ્કસ પુરપુરીઅન્સ

$(ii)$  સ્વીસ ચીઝનું પરિપક્વન

$(c)$  ટ્રાઇકોડર્મા પોલીસ્પોરમ

$(iii)$  ઇથેનોલનું ઔદ્યોગિક ઉિત્પાદન

$(d)$  પ્રોપીઓની બૅક્ટરિયમ

$(iv)$  ખોરાકમાં કોલેસ્ટેરોલા શર્માની ઘટાડનાર ઘટક

  • A

    $(a \to iii),(b \to i),(c \to iv),(d \to ii)$

  • B

    $(a \to iii),(b \to iv),(c \to i),(d \to ii)$

  • C

    $(a \to iv),(b \to iii),(c \to ii),(d \to i)$

  • D

    $(a \to iv),(b \to ii),(c \to i),(d \to iii)$

Similar Questions

સ્ટ્રેપ્ટોકાઈનેઝનું કાર્ય શું છે ?

રોગપ્રતિકારકતાા ઘટાડવા માટે ઉપયોગી છે.

_$A$_ દ્વારા _$B$_ ઉપર કાર્ય કરતી વખતે આકસ્મિક રીતે પ્રથમ એન્ટિબાયોટિક શોધાયી હતી.

સ્ટ્રેપ્ટોકાઈનેઝ કયા સજીવમાંથી મેળવવામાં આવે છે ?

નીચેનામાંથી કયો વિકલ્પ જીવાણુ અને તેની ઐદ્યોગિકીય નીપજનાં સંદર્ભમાં ખોટો છે, બાકીના ત્રણ સાચા છે?