ઔધોગિક ક્ષેત્રે ઉત્પાદન માટે સૂક્ષ્મજીવોને શેમાં ઉછેરવામાં આવે છે ?
સૂક્ષ્મજીવો દ્વારા માનવજાતને ઉપયોગી એવાં ઘણાં ઉત્પાદનો ઔદ્યોગિકક્ષેત્રે સંશ્લેષિત કરવામાં આવે છે. પીણાં અને પ્રતિજૈવિક દ્રવ્યો (antibiotics) તેનાં કેટલાંક ઉદાહરણો છે. ઔદ્યોગિકક્ષેત્રે ઉત્પાદન માટે ઉપયોગી સૂક્ષ્મજીવોને મોટાં વાસણો (vessels) માં ઉછેરવામાં આવે છે જેને આથવણકારકો (fermentors) કહે છે
$A$ - એસ્પરજીલસ નાઇઝર બેક્ટરિયા છે.
$R$ - લેક્ટોબેસીલસ ફૂગ છે.
મોનાસ્કસ પ્યુરપ્યુરીઅસ યીસ્ટનો ઉપયોગ ........ છે.
ટ્રાયકોડર્મા પોલિસ્પોરમ શેનો સ્ત્રોત છે.
સ્ટ્રેપ્ટોકાઈનેઝ કયા સજીવમાંથી મેળવવામાં આવે છે ?
સુધારેલ સ્ટ્રેપ્ટોકોક્સ બૅક્ટેરિયા કોની મદદથી બનાવાય છે ?