આપેલ કોષ્ટકમાં $a, b, c$ માટે સાચો જવાબ પસંદ કરો.
સૂક્ષ્મજીવાણુંઓના પ્રકાર |
વૈજ્ઞાનિક નામ |
નીપજ |
બેકટેરીયમ |
$a$ |
ઉત્સેચક જે રૂધિર ગંઠાયેલુંહોય તેને તોડવા માટે |
$b$ |
એસ્પરજીલસ નાઈજર |
સાઈટ્રીક એસિડ |
ફૂગ |
ટ્રાયકોડર્મા.પોલીસ્પોરમ |
$c$ |
બેકટેરીયમ |
$d$ |
બ્યુટીરિક એસિડ |
$a$ - સ્ટ્રેપ્ટોકોકસ, $b$ - ફૂગ $c$ -સાયક્લોસ્પોરીને - $A$, $d$ - ક્લોસ્ટ્રીડીયમ બ્યુટીલીકમ
$a$ - ક્લોસ્ટ્રીડીયમ બ્યુટીલીકમ, $b$ - બેકટેરીયમ $c$ - સાયક્લોસ્પોરીન - $A$, $d$ - લેટોબેસીલસ
$a$ -પ્રોપીયોનીબેકટેરિયમ શર્માની $b$ - બેકટેરીયમ $c$ -ટોકાઈનેઝ $d$ - પેનીસીલીયમ રોક્વીફોર્ટી
$a$ -માઈક્રોસ્પોરમ $b$ -ફૂગ $c$ - ટાટરીક એસિડ $d$ - સ્ટ્રેપ્ટોકોકસ
યોગ્ય જોડી ગોઠવો.
Column $I$ (ઉત્પાદન પ્રક્રિયા) |
Column $II$ (પીણાઓ) |
$A.$ નિસ્યંદિત કર્યા વગર |
$1.$ વાઈન |
$B.$ નિસ્યંદિત દ્વારા |
$2.$ બીયર |
|
$3.$ વહીસ્કી |
|
$4.$ બ્રાન્ડી |
|
$5.$ રમ |
$A$ $B$
'clot bluster' તરીકે ઉપયોગી ઉત્સેચ્ક કયા સજીવ માંથી મેળવવામાં આવે છે ?
પેનિસિલિન કયા પ્રકારની ફૂગમાંથી મેળવવામાં આવ્યું ?
બે ખાલી જગ્યાઓ $A $ અને $ B$ ધરાવતું વિધાન વાંચી .......... ના દર્દી માટે વપરાતી દવા ........... નામની જાતિના સજીવમાંથી મેળવાય છે બંને ખાલી જગ્યા પૂરવાનો સાચો વિકલ્પ $A$ અને $B$ માંથી મેળવો.
પ્રતિજૈવિક દ્રવ્યોની બનાવટમાં સૂક્ષ્મજીવોનો ફાળો જણાવો.