નીચેના કોઠામાં આપેલ પૈકી કોણ ખોટી રીતે અનુરૂપ કરેલ છે ? સૂક્ષમજીવ - વ્યુત્પન્ન - ઉપયોગ
મોનોસ્ક પુરપુરીઅન્સ - સ્ટેટીન્સ - રૂધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડે છે.
સ્ટ્રોપ્ટોકોક્સ - સ્ટ્રેપ્ટોકાઇનેઝ - રુધિરવાહિનીઓમાં ગંઠાયેલ રુધિરને દૂર કરે છે.
ક્લોસ્ટીડીયમ બ્યુટીલીકમ - લાઇપેઝ - લોંદ્રીમાં તૈલી ડાઘા દૂર કરવામાં વપરાય છે.
ટ્રાયકોડર્મા પોલિસ્પરમ (યીસ્ટ) - સાયક્લો સ્પોરીન- $A$ - દરદીઓના અંગ પ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડનાર (ઇમ્યુનોસપ્રેસીવ ડગ)
કયા વૈજ્ઞાનિકોએ પેનિસિલિયમને પ્રતિજૈવિક (એન્ટિ-બાયોટિક) તરીકે ગણાવ્યું ?
ફલેમિંગ, ચૈન અને ફલોરેનને એન્ટિબાયોટિક સંશોધન માટે ........... માં નોબલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.
બ્રેડ બનાવવા માટે ઉપયોગી સજીવ છે.
કૉલમ - $I$ ને કૉલમ - $II$ ને યોગ્ય રીતે જોડો અને નીચે આપેલ અર્થસૂચક સંખ્યાઓ (કોડ) નો ઉપયોગ કરી સાચાં વિકલ્પોને મેળવો.
કૉલમ - $I$ |
કૉલમ - $II$ |
$(a)$ સાઈટ્રીક એસિડ |
$(i)$ ટ્રાઈકોડર્મા |
$(b)$ સાયક્લોસ્પોરીન |
$(ii)$ કલોસ્ટ્રીડિયમ |
$(c)$ સ્ટેટીન્સ |
$(iii)$ એસ્પરજીસ |
$(d)$ બ્યુટારિક ઍસિડ |
$(iv)$ મોનોસ્કસ |
ઔદ્યોગિક રીતે ઇથેનોલનું ઉત્પાદન ........ ની જાત દ્વારા ઉત્પન્ન થાય છે.