ફલેમિંગ, ચૈન અને ફલોરેનને એન્ટિબાયોટિક સંશોધન માટે ........... માં નોબલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.

  • A

    $1935$

  • B

    $1940$

  • C

    $1945$

  • D

    $1950$

Similar Questions

ઔધોગિક ક્ષેત્રે ઉત્પાદન માટે, ઉપયોગી સૂક્ષ્મજીવોનો ઉછેર શેમાં કરવામાં આવે છે ?

અંગપ્રત્યારોપણના દર્દીઓમાં પ્રતિકારકતા ઘટાડનાર ઘટક તરીકે ......... વપરાય છે.

સાઈટ્રીક એસિડનાં ઉત્પાદન માટે જવાબદાર સૂક્ષ્મજીવ

મોનાસ્કસ પુર્પુરિયસનો ઉપયોગ શેનાં ઉત્પાદન માટે થાય છે ?

યીસ્ટ તેનાં ઉત્પાદનમાં ઉપયોગી છે.