બીટી કપાસનું લક્ષણ …....
લાંબા તાંતણા અને કીટકો પ્રત્યે પ્રતિકારકતા
મધ્યમ ઉત્પાદન, લાંબા તાંતણા અને કીટકો પ્રત્યે પ્રતિકારકતા
વધુ ઉત્પાદન અને સ્ફટિકમય પ્રોટીનયુક્ત ઝેરનું નિર્માણ કરવાની ક્ષમતા જે કીટકોનો નાશ કરે
વધુ ઉત્પાદન અને બૉલવર્મ પ્રત્યે પ્રતિકારકતા
$RNA$ ના દખલગીરીની પ્રક્રિયા ........... પ્રતિકારક વનસ્પતિઓના વિકાસ માટે વપરાય છે.
$Cry$ જનીન વૈજ્ઞાનિકોએે કઈ વનસ્પતિમાં દાખલ કર્યુ છે ?
જનીનિક ઈજનેરી એટલે .......
$\rm {GMO}$ તૈયાર થયા બાદ જે તે સજીવ પર્યાવરણ માટે કઈ રીતે નુકસાનકારક હોઈ શકે ?