$RNAi$ પધ્ધતિમા પુરક બેવડા શૃંખલામય $RNA$ નો સ્ત્રોત કયો છે ?

  • A

    $DNA$ જનીનસંકુલ અને ટ્રાન્સપોઝોન્સ ધરાવતા બેકટેરિયા

  • B

    $RNA$ જનીનસંકુલ અને પરિવર્તકો ધરાવતા માયક્રોબેકટેરિય

  • C

    $DNA$ જનીનસંકુલ અને પરિવર્તકો ધરાવતી ફુગ

  • D

    $RNA$ જનીનસંકુલ અને પરિવર્તકો ઘરાવતા વાઈરસ

Similar Questions

જનીન પરિવર્તિત વનસ્પતિઓ શા માટે અન્યની સાપેક્ષે વધુ ઉપયોગી છે ? કારણો જણાવો.

પેસ્ટ પ્રતિકારક વનસ્પતિઓ વિશે માહિતી આપો. અથવા $\rm {RNA}$ અંતઃક્ષેપ પ્રક્રિયા સમજાવો. 

તમાકુના છોડને પેસ્ટ પ્રતિકારક બનાવવા કઈ પધ્ધતિનો ઉપયોગ થાય છે ?

Bacillus thuringiensis ........... બનાવવા માટે ઉપયોગી છે.

$Bt $ ટોક્સિનનાં જનીનનું પ્રોટીન $cryIAc$  અને $cryIIAb$ કોના નિયમન ......માટે જવાબદાર છે.