$RNA$ ના દખલગીરીની પ્રક્રિયા ........... પ્રતિકારક વનસ્પતિઓના વિકાસ માટે વપરાય છે.
સૂત્રકૃમિઓ
ફૂગ
વાઇરસ
કીટકો
મકાઈ વનસ્પતિમાં $CryIAb$ જનીન દાખલ કરતા તે શેના સામે પ્રતિકારક બની જાય છે ?
નીંદણનાશક $GM$ પાકનો મુખ્ય હેતુ ....... છે.
યોગ્ય જોડકા જોડો :
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(a)$ બેસિલસ થુરિન્જિએન્સિસ | $(1)$ સુત્રકૃમિ |
$(b)$ મેલોઈડગાઈન ઈનકોગ્નિશિયા | $(2)$ $Cry$ પ્રોટીન |
$(c)$ એગ્રોબેક્ટરિયમ | $(3)$ જનીન ઈજનેરી ઈન્સ્યુલિન |
$(d)$ ઈ.કોલાઈ | $(4)$ $Ti$ પ્લાઝમિડ |
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ (કક્ષા ) |
કોલમ - $II$ (કિટકો) |
$P$ કોલિઓપ્ટેરા | $I$ ભૃંગ કીટકો |
$Q$ લેપિડોપ્ટેરા | $II$ માખીઓ, મચ્છર |
$R$ ડિપ્ટેરન | $III$ તમાકુની કલીકાકીટકો, સૈનિકકીટકો |
બીટી કપાસનું લક્ષણ …....