વનસ્પતિમાં $t-DNA$ નો પ્રવેશ કોની સાથે સંકળાયેલ છે?
પાણીમાં વનસ્પતિનાં મૂળ ઊભાં રહે તે માટે.
પાણીમાં વનસ્પતિનાં મૂળ ઊભાં રહે તે માટે.
એગ્રોબેક્ટરિયમ ટ્યુમીફીકેન્સના વનસ્પતિના ચેપ માટે.
વનસ્પતિને ગરમીની આઘાતજનક અસર કરતાં, ભૂમિની $pH$ બદલવી.
ભારતમાં નીચે પૈકી કયા $Bt$ પાકો ખેડૂતો દ્વારા ઉછેરવામાં આવે છે ?
$Bt$ કપાસની વાવણી સમાચારમાં ખૂબ પ્રચલિત છે. $ "Bt" $ પૂર્વગ એટલે......
$Bt$ પ્રોટીન બેસિલસને મારી શકતું નથી.
નીચેનામાંથી કયાં ક્ષેત્રોમાં બાયોટેકનોલોજીનો ઉપયોગ થાય છે ?
$I -$ ચિકિત્સાશાસ્ત્ર $\quad$ $II -$ નિદાન
$III -$ જનીનિક રૂપાંતરિત પાકો $\quad$ $IV -$ પરંપરાગત સંકરણ
$V -$ પોષણમૂલ્યો ધરાવતા ખાદ્યો $\quad$ $VI -$ બાયોરેમિડિએશન
$VII -$ અપશિષ્ટ સુધારણા $\quad$ $VIII -$ પ્રાણીઓના શિકાર
$IX -$ ઉર્જા ઉત્પાદન